Answer Key: Complete The Dialogue

Complete the Dialogue - Complete Answer Key (Q1 to Q15)

Complete the Dialogue: Answer Key

Section 9 — Questions 1 to 15 (GSEB Class 10 English)

Q. No. Correct Option Function & Grammar Reason
(1) D. I usually visit my grandparents in Jamnagar. Describing action: ટેવરૂપ કે દૈનિક ક્રિયા દર્શાવવા 'usually' સાદા વર્તમાનકાળમાં વપરાય છે.
(2) B. Do you have any storybooks for children? Inquiry as nature: પૂછપરછ કરવા માટે પ્રશ્નાર્થ વાક્ય વપરાય છે.
(3) B. Excuse me. Can you please help me? Exchanging pleasantries: નમ્રતાપૂર્વક વાતચીત શરૂ કરવા 'Excuse me' નો ઉપયોગ થાય છે.
(4) D. Monisha is the girl who has drawn this beautiful picture. Describing person: વ્યક્તિનું વર્ણન કરવા Relative Pronoun 'who' વપરાય છે.
(5) C. Since when has Devang been studying? Point of time: ચોક્કસ સમયબિંદુ પૂછવા 'Since when' થી પ્રશ્ન પૂછાય છે.
(6) B. Take a cup of milk, add some sugar and tea leaves and let it boil for some time. Describing process: પ્રક્રિયા સમજાવવા ક્રિયાપદથી શરૂ થતા આજ્ઞાર્થ વાક્યો વપરાય છે.
(7) A. This is a book that tells you about our freedom struggle. Describing thing: વસ્તુનું વર્ણન કરવા Relative Pronoun 'that' નો ઉપયોગ થાય છે.
(8) A. Where can I find a gym nearby? Seeking information: માહિતી મેળવવા માટે 'Where' થી પ્રશ્ન પૂછાય છે.
(9) D. He is always playing tennis at this time. Describing frequency of action: પુનરાવર્તિત ક્રિયા દર્શાવવા 'always' નો ઉપયોગ થાય છે.
(10) A. How long have you been on leave? Duration of time: સમયગાળો પૂછવા 'How long' વપરાય છે.
(11) D. They are more active than others. Describing comparison: સરખામણી કરવા Comparative Degree ('more active than') વપરાય છે.
(12) B. She is in the kitchen. Specifying location: સ્થળ દર્શાવવા 'in the kitchen' વપરાય છે.
(13) C. That is the palace which was built by Takhtasinhji of Bhavnagar. Describing place: સ્થળનું વર્ણન કરવા Relative Pronoun 'which' નો ઉપયોગ થાય છે.
(14) B. If you get a rickshaw, you can reach in time. Expressing condition: શરત દર્શાવવા 'If' નો ઉપયોગ થાય છે.
(15) C. We will celebrate in the evening. Specifying time: ચોક્કસ સમય દર્શાવવા 'in the evening' વપરાય છે.

Comments

Popular posts from this blog

Grammar - Prepositions