Answer Key: Complete The Sentences
Answer Key: Complete the Sentence
Section 10 — GSEB Class 10 English Language Functions
| Q. No. | Correct Option | Function & Grammar Reason |
|---|---|---|
| (1) | B. Though she is poor | Describing contrast: Contrast દર્શાવવા માટે 'Though' વપરાય છે. |
| (2) | B. He may not have cheated us. | Expressing possibility: Possibility (શક્યતા) દર્શાવવા માટે 'may' નો ઉપયોગ થાય છે. |
| (3) | A. either sing a song or dance. | Showing alternatives: Alternatives (વિકલ્પ) દર્શાવવા માટે 'either...or' વપરાય છે. |
| (4) | B. Unless Kiran makes a list | Expressing condition: Condition (શરત) દર્શાવવા માટે 'Unless' વપરાય છે. |
| (5) | B. to help the flood-affected people. | Describing purpose: Purpose (હેતુ) દર્શાવવા માટે 'to + Infinitive' (to help) વપરાય છે. |
| (7) | C. often goes for a walk in the morning. | Describing action: Habitual Action (ટેવરૂપ ક્રિયા) દર્શાવવા સાદો વર્તમાનકાળ ('often goes') વપરાય છે. |
| (8) | B. taller than Hiten. | Showing comparison: Comparison દર્શાવવા Comparative Degree ('taller than') વપરાય છે. |
| (9) | D. bhajans with a lot of devotion. | Expressing manner: Manner (ક્રિયા કરવાની રીત) દર્શાવવા પ્રેપોઝિશનલ ફ્રેઝ વપરાય છે. |
| (10) | A. which is known as the pink city | Describing place: Place નું વર્ણન કરવા Relative Pronoun 'which' નો ઉપયોગ થાય છે. |
| (11) | C. therefore she did not take extra class. | Showing result: Result (પરિણામ) દર્શાવવા માટે 'therefore' વપરાય છે. |
| (14) | A. always goes to the temple in the morning. | Describing frequency of action: Frequency દર્શાવવા 'always' નો ઉપયોગ થાય છે. |
| (15) | D. For how long | Duration of time: Duration (સમયગાળો) પૂછવા માટે 'For how long' નો ઉપયોગ થાય છે. |
Comments
Post a Comment