First Exam Time Table

પ્રથમ કસોટી ટાઇમ ટેબલ - ઓક્ટોબર ૨૦૨૬

શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - જામનગર

માધ્યમિક વિભાગ (ધોરણ ૯ અને ૧૦)
પ્રથમ કસોટી ઓક્ટોબર - ૨૦૨૬
ક્રમ તારીખ વાર ધોરણ ૯ ધોરણ ૧૦
૧ ૨૨-૧૦-૨૦૨૬ ગુરુવાર સામાજિક વિજ્ઞાન ગણિત
૨ ૨૩-૧૦-૨૦૨૬ શુક્રવાર ગુજરાતી હિન્દી
૪ ૨૪-૧૦-૨૦૨૬ શનિવાર અંગ્રેજી સામાજિક વિજ્ઞાન
૫ ૨૬-૧૦-૨૦૨૬ સોમવાર ગણિત વિજ્ઞાન અને ટેક.
૬ ૨૭-૧૦-૨૦૨૬ મંગળવાર હિન્દી ગુજરાતી
૭ ૨૮-૧૦-૨૦૨૬ બુધવાર વિજ્ઞાન અને ટેક. અંગ્રેજી
૮ ૨૯-૧૦-૨૦૨૬ ગુરુવાર સંસ્કૃત સ્વા.શા.શિ
૯ ૩૦-૧૦-૨૦૨૬ શુક્રવાર બ્યૂટી એન્ડ વેલનેસ / એપેરેલ બ્યૂટી એન્ડ વેલનેસ / એપેરેલ
૧૧ ૦૨-૧૧-૨૦૨૬ સોમવાર - -
પરીક્ષા સમય:
• ધો. ૯ અને ૧૧ માટે પરીક્ષા સમય સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ કલાક રહેશે.
• ધો. ૧૦ અને ૧૨ માટે પરીક્ષા સમય સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ કલાક રહેશે.

Comments

Popular posts from this blog

Grammar - Prepositions